From: DBF Uk
Date: 17 Jul 2020
Subject: અયોધ્યા શ્રી રામ મંદિરમાં પ્રભુ શ્રી રામની પ્રાણપ્રતિ - Monday 22nd January 2024

Dada Bhagwan Egroup
 
Jai Sat Chit Anand

 

જય સચ્ચિદાનંદ,

આવતી કાલે, સોમવાર , અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં ખૂબ ધામધૂમ સાથે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે.
સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ થયો છે ત્યારે મહાત્માઓને પણ વિનંતી છે કે તેઓ આ અભૂતપૂર્વ ઘટનાની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે રાત્રીના પોતાના ઘરે દીવા પ્રગટાવીને સમગ્ર વિશ્વમાં સુખ શાંતિ થાય, દેશમાં રામરાજ્ય સ્થપાય અને દરેક જીવ શાશ્વત સુખને પામે એવા ભાવ કરીશું.

Tomorrow, Monday 22nd January 2024, marks the grand opening of the famous Shree Ram Mandir in Ayodhya.
Let’s come together to make this once-in-a-millennium event unforgettable by lighting up our homes with diyas/candles tomorrow evening, with the intent that may peace and happiness prevail in the whole world and may every being attain permanent happiness.

Jai Sat Chit Anand

 

 
     
 

Website for New Visitor | Satsang Schedule | TV Programs Schedule | Website for Followers | WebTV/Live webcasts | Dadabhagwan.fm | Youth website | Kids website | Online Store

 
     
     
This message was sent to you by Dada Bhagwan Egroup.To ensure delivery of emails to your inbox, please add [email protected] to your address book or safe sender list, to know how, please  Click Here To change your subscription preferences, click on  Edit-Profile  To remove your subscription, click on  Unsubscribe 
     
Dada Bhagwan Foundation,Trimandir,Simandhar City,Ahmedabad Kalol Highway,Adalaj,Gandhinagar, 382421,India