There will be Video Conferencing and Live Webcast of the Satsang as per below information.
PDF file attached for sharing
Satsang Schedule (9th to 12th July, 2020)
|
Time (IST)
|
Date
|
Details
|
9 to 10 PM
|
9th July, Thr
|
Q&A - New Mahatmas
|
9 to 10 PM
|
10th July, Fri
|
Q&A - New Mahatmas or Parayan - Dadavani June 2007
|
9 to 10 PM
|
11th July, Sat
|
Parayan - Dadavani June 2007
|
9 to 10 PM
|
12th July, Sun
|
Parayan - Dadavani June 2007 or Q&A
|
- Please send questions only if you are going to be present in the satsang, so that live interaction can take place with Pujyashree Deepakbhai.
- If you want to ask Pujyashree questions, then please download the zoom meeting app on your mobile phone, laptop, tab etc.( Join from PC, Mac, Linux, iOS or Android: https://zoom.us/join). Ensure that you have a good internet connection, a functioning webcam, mic and speakers.
- Kindly email only a maximum of one or two questions on [email protected] or send your questions to WhatsApp number +91 9328661144 (India). Please mention your full name, city/state and Gnan date when submitting questions each time.
- Please type your Gujarati/Hindi question in English Lippy (e.g. ‘maro prashn che ke…’), Google Gujarati font (eg ‘મારો પ્રશ્ન છે કે’), or English (eg ‘My question is.’). Kindly avoid sending questions in PDF format or other scan documents.
- If your question is selected, you will receive an email with a conference ID that you can use to join the zoom meeting at the announced satsang date and time.
- Please join the zoom satsang in a timely manner and when Pujyashree announces your name kindly respond immediately. Speak out your question in a loud and clear manner. Please be muted until your name is announced by Pujyashree.
- If your internet connection becomes weak, Pujyashree will announce the next name, so all questioners are requested to be alert and if your name is called out, please respond immediately.
- If you send in your question and do not receive an email confirmation to join the zoom meeting, then please click on the below link to watch the live satsang https://www.youtube.com/user/dadabhagwan
- Please send your questions to [email protected]
સત્સંગ કાર્યક્રમ (9th to 12th July, 2020)
|
Time (IST)
|
Date
|
Details
|
રાત્રે 9 થી 10
|
9 મી જુલાઈ, ગુરુ
|
પ્રશ્નોતરી - નવા મહાત્માઓ સાથે
|
રાત્રે 9 થી 10
|
10 મી જુલાઈ, શુક્ર
|
પ્રશ્નોતરી - નવા મહાત્માઓ સાથે અથવા પારાયણ - દાદાવાણી જૂન ૨૦૦૭
|
રાત્રે 9 થી 10
|
11 મી જુલાઈ, શનિ
|
પારાયણ - દાદાવાણી જૂન ૨૦૦૭
|
રાત્રે 9 થી 10
|
12 મી જુલાઈ, રવિ
|
પારાયણ - દાદાવાણી જૂન ૨૦૦૭ અથવા પ્રશ્નોતરી
|
દાદાવાણી ડાઉનલોડ લીંક :-
ગુજરાતી : https://bit.ly/2BG1qNf
જો આપને ખાલી સત્સંગ જોવો હોય (કોઇ પ્રશ્ન ના હોય) તો, આપ લાઇવ સત્સંગ akonnect app (app download link:
https://akonnect.org/app
Or dada bhagwan app (app download link):
https://www.dadabhagwan.org/books-media/mobile-apps/
or
નીચેની લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકશો.
https://www.youtube.com/user/dadabhagwan
હિંદિ અને અંગ્રેજી ટ્રાંસ્લેશન લિંક :
https://www.youtube.com/user/dadabhagwan
જો તમે સત્સંગમાં હાજર રહેવાના હોય તો જ પ્રશ્ન મોકલવો જેથી કરીને પુજ્યશ્રી જોડે વાતચીત થઇ શકે.
- જો તમારે પુજ્યશ્રીને પ્રશ્ન પુછવો હોય તો “zoom meeting app” તમારા મોબાઇલ ફોન, લેપટોપ, ટેબ વિ. ડાઉનલોડ કરો (સત્સંગમાં જોડાવા માટેની લિંક: https://zoom.us/join આના માટે તમારી જોડે સારી ઇંટરનેટ સ્પીડ, કેમેરા, માઇક, સ્પીકર હોવું હિતાવહ છે.
- સર્વેને વિનંતી છે કે એકથી બે જ પ્રશ્નો મોકલવા. પ્રશ્નો ઇ-મેઇલ [email protected] અથવા WhatsApp નંબર +91 9328661144 પર મોકલવા. તમારું આખું નામ, શહેર/રાજ્ય, ગ્યાન તારીખ અચુક લખવી.
- તમારો ગુજરાતી/હિંદી પ્રશ્ન અંગ્રેજી લિપીમાં લખવો (ધારો કે “maro prashna chhe ke”), ગૂગલ ગુજરાતી ફોંટ (ધારો કે “મારો પ્રશ્ન છે કે.) અથવા અંગ્રેજીમાં ( ધારો કે “ my question is…”) મોકલવો. PDF ફોર્મેટમાં અથવા સ્કેન (scan) કરીને પ્રશ્ન ન મોકલવા.
- જો તમારો પ્રશ્ન સિલેક્ટ થશે તો તમને એક ઇ-મેઇલ મોકલવામાં આવશે. તેમાં “conference ID” હશે જેનાથી તમે જાહેર કરેલા ટાઇમે અને તારીખે ભાગ લઇ શકશો.
- ટાઇમે જોડાવવા નમ્ર વિનંતિ છે. જ્યારે પુજ્યશ્રી તમારું નામ બોલે ત્યારે તરત પ્રતિક્રિયા આપવી. તમારો પ્રશ્ન સ્પશ્ટ રીતે અને ઊંચા અવાજે બોલવો. જ્યાં સુધી પુજ્યશ્રી તમારુ નામ ન બોલે ત્યાં સુધી તમારુ માઇક મ્યુટ(mute) રાખવું
- જો તમારી ઇંટરનેટ ખરાબ હશે તો પુજ્યશ્રી બીજા વ્યક્તિનું નામ બોલશે. માટે બધાને તૈયાર અને alert રહેવા વિનંતિ. આપનું નામ બોલાય તો તરત પ્રતિભાવ આપવા તૈયાર રહેવું.
- જો તમે પ્રશ્ન મોકલ્યો હોય પણ તમને કોઇ ઇ-મેઇલ ન મળે કે તમારો પ્રશ્ન સિલેક્ટ થયેલ છે તો તમે નીચે જણાવેલ લિંક પર જોડાઇ શકશો:
https://www.youtube.com/user/dadabhagwan
सत्संग कार्यक्रम (9th to 12th July, 2020)
|
Time (IST)
|
Date
|
Details
|
रात 9 से 10
|
9 जुलाई, गुरु
|
प्रश्नोत्तरी - नए महात्माओं के साथ
|
रात 9 से 10
|
10 जुलाई, शुक्र
|
प्रश्नोत्तरी - नए महात्माओं के साथ अथवा पारायण - दादावाणी जून २००७
|
रात 9 से 10
|
11 जुलाई, शनि
|
पारायण - दादावाणी जून २००७
|
रात 9 से 10
|
12 जुलाई, रवि
|
पारायण - दादावाणी जून २००७ अथवा प्रश्नोत्तरी
|
दादावाणी डाउनलोड लिंक :-
हिंदी : https://bit.ly/38AB62U
1) यदि आप सत्संग में हाजिर रहने वाले हो तभी प्रश्न भेजें जिससे कि पूज्य श्री के साथ बातचीत हो।
2) यदि आपको पूज्य श्री से प्रश्न पूछना हो तो “जूम मीटिंग एप” आपके मोबाइल, लैपटॉप, टेबलेट वगैरह में डाउनलोड करके रखें।
(सत्संग में जुड़ने के लिए लिंक: https://zoom.us/join)। इसके लिए आपके पास इंटरनेट की अच्छी स्पीड, कैमरा, माइक, स्पीकर होना जरूरी है।
3) सभी से विनती है कि सिर्फ एक या दो ही प्रश्न भेजें। प्रश्नों को नीचे दिए गए ई-मेल पर भेजें [email protected] या फिर WhatsApp नम्बर +91 9328661144 पर भेजें. आपका पूरा नाम, शहर/ राज्य, ज्ञान तारीख (डेट) अवश्य लिखें।
4) आप अपना (गुजराती/ हिंदी) प्रश्न अंग्रेजी लिपि में ही लिखें (जैसे कि “मेरा प्रश्न है कि….”), गूगल गुजराती फोंट (जैसे कि “मारो प्रश्न छे के…”) अथवा अंग्रेजी में (जैसे कि ‘My question is.’) भेजें। पी.डी.एफ फॉर्मेट में अथवा स्कैन करके प्रश्न ना भेजें।
5) यदि आपका प्रश्न सिलेक्ट हो जाएगा तो आपको एक ईमेल भेजा जाएगा। उसमें “कॉन्फ्रेंस आईडी” होगा जिससे कि आप बताए गए दिन (तारीख) और समय (टाइम) पर भाग ले सकें।
6) सत्संग में समय पर जुड़ने की नम्र विनती है। जब पूज्यश्री आपका नाम ले तो तुरंत ही जवाब दें। आपको अपना प्रश्न ऊंची आवाज में स्पष्ट रूप से बोलना है। जब तक पूज्यश्री आपका नाम ना ले तब तक आपको अपना माइक म्यूट रखना है।
7) यदि आपका इंटरनेट कनेक्शन खराब होगा तो पूज्य श्री दूसरे व्यक्ति का नाम बोलेंगे। इसलिए सभी को तैयार और अलर्ट रहने की विनती है। जब आपका नाम लिया जाए तो तुरंत ही जवाब देने के लिए तैयार रहें।
8) यदि आपने प्रश्न भेजा हो परंतु आपको कोई ईमेल (जवाब) ना मिले जुम मिटिंग का, कि आपका प्रश्न सेलेक्ट हो चुका है तो भी आप नीचे दी गई लिंक के द्वारा जुड़ सकते हो। https://www.youtube.com/user/dadabhagwan
9) प्रश्न भेजने के लिए ई-मेल आईडी: [email protected]
|