From: Dada Bhagwan Egroup
Date: 03 May 2020
Subject: Updated: PMHT Shibir - May 2020 Video conferencing and live webcast
PMHT Announcement-Eng3.pdf Hind1.pdf

Dada Bhagwan Egroup
 
Jai Sat Chit Anand

English and Hindi Version of the Schedule relating to the PMHT shibir are attached as PDF format. Please download the files. 

 

મહાત્માઓ માટે આનંદના સમાચાર છે કે આ વખતે પહેલી જ વાર PMHT શિબિર ઓનલાઈન લાઇવ થઇ રહી છે એટલે દેશ વિદેશના સર્વ મહાત્માઓને પ્રશ્ન પૂછવાનો અવસર મળશે. નવા મહાત્માઓ લાભ લે તેવી ભાવના છે. PMHT શિબિર દરમ્યાન નીચે મુજબ દરરોજનું કાર્યક્રમ રહેશે. મહાત્માઓ Akonnect દ્વારા જોડાઈ શકશે.

 

સવારે (અડાલજ ના ટાઇમ)

રોજનો પ્રોગ્રામ:

૭:૦૦ – ૮:૦૦

ચરણવિધિ

૮:૦૦ – ૯:૦૦

પૂજ્યશ્રીનો સત્સંગ

૧૦:૩૦ – ૧૨:૦૦

ડીવીડી & સામાયિક: મહાત્માઓ, બતાવેલ ડીવીડી ના સેશનસ ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે Akonnect and Dada Bhagwan App તથા dadabhagwan.tv પર જોઈ શકાશે. ઇન્ડિયા સિવાયના મહાત્માઓ તેમના લોકલ ટાઈમ પ્રમાણે આ જ ડીવીડી dadabhagwan.tv પર જોઈ શકાશે

સાંજે (અડાલજ ના ટાઇમ)

 

૪:૦૦ – ૫:૩૦

ડીવીડી & સામાયિક: મહાત્માઓ,બતાવેલ ડીવીડી ના સેશનસ ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે Akonnect and Dada Bhagwan App તથા dadabhagwan.tv પર જોઈ શકાશે. ઇન્ડિયા સિવાયના મહાત્માઓ તેમના લોકલ ટાઈમ પ્રમાણે આ જ ડીવીડી dadabhagwan.tv પર જોઈ શકાશે

૬:૩૦ – ૭:૦૦

આરતી

રાત્રે

 

૯:૦૦ – ૧૦:૦૦

પૂજ્યશ્રીનો સત્સંગ

 

કયા સેશન માટે પ્રશ્ન મોકલાવ્યો છે તે ઈમેલમાં જણાવવા વિનંતી. આપના પ્રશ્નો નીચે મુજબ મોકલાવી શકો:

તારીખ ૬ મે, સેશન ૨ (રાત્રે) – ટોપિક: બાળક પ્રત્યેના ફરજની બાઉન્ડ્રી

તારીખ ૭ મેં, સેશન ૧ (સવાર) – ટોપિક: બાળક પ્રત્યેના ફરજની બાઉન્ડ્રી

તારીખ ૮ મે, સેશન ૧ (સવારે) & સેશન ૨ (રાત્રે) – ટોપિક: મતભેદ મિટાવો ઘરમાં

તારીખ ૧૦ મે, સેશન ૧ (સવારે) & સેશન ૨ (રાત્રે) – ટોપિક: લક્ષ્મીના અંતરાય ના કારણો, પરિણામો.


6-May-20,

Wednesday

8.00 am to 9.00 am

Pujyashree Satsang -

Parayan

Parayan - મા-બાપ છોકરાનો વ્યવહાર

Gujarati Book: https://bit.ly/3bOEuIn

 

9.00 pm to 10.00 pm

Pujyashree Satsang &

Prashnottari

Topic: "બાળક પ્રત્યેનો  ફરજની બાઉન્ડરી"

 

7-May-20,

Thursday

8.00 am to 9.00 am

Pujyashree Satsang &

Prashnottari

Topic: "બાળક પ્રત્યેનો  ફરજની બાઉન્ડરી"

9.00 pm to 10.00 pm

Pujyashree Satsang -

Parayan

Parayan - પતિ-નીનો વ્યવહાર

Gujarati Book: https://bit.ly/2yceQOW

Gujarati Book (Gnani Purush Part 2): https://bit.ly/2zxtiRZ

 

 

8-May-20,

Friday

8.00 am to 9.00 am

Pujyashree Satsang &

Prashnottari

Topic: "મતભેદ મિટાવો ઘરમાં"

9.00 pm to 10.00 pm

Pujyashree Satsang &

Prashnottari

Topic: "મતભેદ મિટાવો ઘરમાં"

 

9-May-20,

Saturday

8.00 am to 9.00 am

Pujyashree Satsang -

Parayan

Parayan - પૈસાનો વ્યવહાર

Gujarati Book: https://bit.ly/3bNtbQF

9.00 pm to 10.00 pm

Pujyashree Satsang &

Prashnottari

Pujyashree's Birthday

Celebrations

 

10-May-20,

Sunday

8.00 am to 9.00 am

Pujyashree Satsang &

Prashnottari

Topic:

"લક્ષ્મીના અંતરાયના કારણો, પરિણામો"

9.00 pm to 10.00 pm

Pujyashree Satsang &

Prashnottari

Topic:

"લક્ષ્મીના અંતરાયના કારણો, પરિણામો"

પારાયણ વાંચન અને સ્ટડી માટે .(Reading material reference for Parayan & Study):- 

મા-બાપ છોકરાનો દિવ્ય વ્યવહાર: 'Chapter 2 ફરિજયાત માં ગાવાનું શું ?' page no. 27 onwards

પિત-નીનો દિવ્ય વ્યવહાર: 'Ch. 3 પિત પત્નીમાં મતભેદ' pg. no. 39 onwards & "જ્ઞાની પુરુષ ભાગ 

પૈસાનો વ્યવહાર : લીધી રીટર્ન ટિકીત તીર્યચની page no. 26 onwards

 

ઉપરોક્ત (લાઈવ વેબકાસ્ટ) પ્રોગ્રામમાં  સમય-સંજોગ ને આિધન ફેરફાર થઇ શકે છે.

  

ખાસ નોંધ:

૧) બાળકો માટે ના પ્રશ્નમાં બાળકની ઉમર અને બાળકનું gender જણાવવા વિનંતી

૨) પ્રશ્ન સેન્સીટીવ હોય અને ફેમીલી સાથે જોતા હોય, અથવા પબ્લિકમાં યોગ્ય લાગે, તો એવા પ્રશ્ન આપ્તપુત્ર, આપ્તપુત્રીને direct પૂછવા વિનંતી.

૩) આ વખતની PMHT શિબિર પહેલી વાર ઓનલાઈન લાઇવ પ્રસારણ થશે, એટલે મહાત્માઓને જણાવવાનું કે આ સત્સંગો બધા જ જોઈ શકે છે (દેશ વિદેશ અને મહાત્મા નોન-મહાત્મા), તેથી આ વાત ખ્યાલમાં રાખીને પ્રશ્ન મોકલાવવા વિનંતી.

 

         હિંદિ અને અંગ્રેજી ટ્રાંસ્લેશન લિંક : https://www.youtube.com/user/dadabhagwan

  • જો તમે સત્સંગમાં હાજર રહેવાના હોય તો જ પ્રશ્ન મોકલવો જેથી કરીને પુજ્યશ્રી જોડે વાતચીત થઇ શકે.
  • સર્વેને વિનંતી છે કે એકથી બે જ પ્રશ્નો મોકલવા. પ્રશ્નો નીચે જણાવ્યા ઇ-મેઇલ પર મોકલવા.[email protected] તમારું આખું નામ, શહેર/રાજ્ય, ‌ગ્યાન તારીખ અચુક લખવી.
  • તમારો ગુજરાતી/હિંદી પ્રશ્ન અંગ્રેજી લિપીમાં લખવો (ધારો કે “maro prashna chhe ke”), ગૂગલ ગુજરાતી ફોંટ (ધારો કે “મારો પ્રશ્ન છે કે.) અથવા અંગ્રેજીમાં ( ધારો કે “ my question is…”) મોકલવો.

PDF ફોર્મેટમાં અથવા સ્કેન (scan) કરીને પ્રશ્ન ન મોકલવા.

  • જો તમારો પ્રશ્ન સિલેક્ટ થશે તો તમને એક ઇ-મેઇલ મોકલવામાં આવશે. તેમાં “conference ID” હશે જેનાથી તમે જાહેર કરેલા ટાઇમે અને તારીખે ભાગ લઇ શકશો.
  • ટાઇમે જોડાવવા નમ્ર વિનંતિ છે. જ્યારે પુજ્યશ્રી તમારું નામ બોલે ત્યારે તરત પ્રતિક્રિયા આપવી. તમારો પ્રશ્ન સ્પશ્ટ રીતે અને ઊંચા અવાજે બોલવો. જ્યાં સુધી પુજ્યશ્રી તમારુ નામ ન બોલે ત્યાં સુધી તમારુ માઇક મ્યુટ(mute) રાખવું
  • જો તમારી ઇંટરનેટ ખરાબ હશે તો પુજ્યશ્રી બીજા વ્યક્તિનું નામ બોલશે. માટે બધાને તૈયાર અને alert રહેવા વિનંતિ. આપનું નામ બોલાય તો તરત પ્રતિભાવ આપવા તૈયાર રહેવું.
  • જો તમે પ્રશ્ન મોકલ્યો હોય પણ તમને કોઇ ઇ-મેઇલ ન મળે કે તમારો પ્રશ્ન સિલેક્ટ થયેલ છે તો તમે નીચે જણાવેલ લિંક પર જોડાઇ શકશો:https://www.youtube.com/user/dadabhagwan
  • પ્રશ્ન મોકલવા માટે ઇ-મેઇલ આઇડી :[email protected]
 
     
 

Website for New Visitor | Satsang Schedule | TV Programs Schedule | Website for Followers | WebTV/Live webcasts | Dadabhagwan.fm | Youth website | Kids website | Online Store

 
     
     
This message was sent to you by Dada Bhagwan Egroup.To ensure delivery of emails to your inbox, please add [email protected] to your address book or safe sender list, to know how, please  Click Here To change your subscription preferences, click on  Edit-Profile  To remove your subscription, click on  Unsubscribe 
     
Dada Bhagwan Foundation,Trimandir,Simandhar City,Ahmedabad Kalol Highway,Adalaj,Gandhinagar, 382421,India