From: Dada Bhagwan Egroup
Date: 22 Apr 2018
Subject: Jova Jevi Duniya JJ 111 Invitation for Seva & Event Details

Dada Bhagwan Egroup
 
Jai Sat Chit Anand

The 111th Janma Jayanti of Param Pujya Dada Bhagwan

Invitation for Seva – Event Details (Only for Sevarthi / Mahatmas residing in India)

  Dada’s 111th Janma Jayanti (Birth Year) will be celebrated in grand style, in Adalaj from November 15th to 25th, 2018, in the presence of Pujyashree Deepakbhai and Mahatmas from all over the world.

It is Pujyashree’s wish that for the 111th Janma Jayanti Celebration, all mahatmas who regularly go to their centre become involved in seva. In order to fulfil this intention, the Sevarthi Management Department invites you all to participate in seva during revered Dada Bhagwan’s 111th Janma Jayanti Celebration.

All mahatmas are humbly requested to fill out the online forms on the link provided below. On clicking, the online form webpage will open and mahatmas will be able to register for seva just within minutes. Before filling the online form, please read the instruction document provided.

 http://seva.dadabhagwan.org/

The last date to fill out the form is 15th May, 2018

Below is the proposed schedule of this celebration, which could be subject to change based on circumstances.

Date

Event

Date

Event

15th Nov

Opening Ceremony

21st Nov

Parayan Day

16th Nov

Morning Satsang, International Parade, Words of Blessings by Saints

22nd Nov

Janma Jayanti Day

17th Nov

Satsang on Gnani Purush

23rd Nov

GNC Day

18th Nov

PMHT Day

24th Nov

Gnan Vidhi

19th Nov

Swami Prathishta Day

25th Nov

Sevarthi Satsang/Closing Ceremony

20th Nov

Day of Worshipping Lord        Krishna

 

 

 

JJ 111 is an event ‘By Mahatmas - For Mahatmas’, so let’s all come together and become ‘ONE for 111’.

 પરમ પૂજ્ય દાદા ભગવાનની ૧૧૧ મી જન્મજયંતી

   સેવા માટે આમંત્રણ - કાર્યક્રમની વિગત   (માત્ર ભારતમાં રહેતા સેવાર્થીઓ / મહાત્માઓ માટે)

 પરમ પૂજ્ય દાદાશ્રીની ૧૧૧મી ભવ્યાતિભવ્ય જન્મજયંતી અડાલજમાં ‘પૂજ્યશ્રી દિપકભાઈ’ ના સાંનિધ્યમાં અને દુનિયાભરથી આવેલા મહાત્માઓની હાજરીમાં તા. ૧૫ થી ૨૫ નવેમ્બર ૨૦૧૮ ઉજવવામાં આવશે.

પૂજ્યશ્રીની ભાવના છે કે ૧૧૧મી જન્મજયંતીમાં સેન્ટર પર નિયમિત હોય તેવા સહુ મહાત્માઓ સેવામાં જોડાય. આ ભાવનાને સાકાર કરવા માટે સેવાર્થી મેનેજમેન્ટ ડીપાર્ટમેન્ટ આપ સહુને પરમ પૂજ્ય દાદા ભગવાનની ૧૧૧મી જન્મજયંતી માટે સેવામાં સહભાગી થવા માટે આમંત્રણ આપે છે. 

બધા મહાત્માઓને નિવેદન છે કે તમારું સેવા માટેનું રજીસ્ટ્રેશન નીચે આપેલ વેબલીંક દ્વારા કરશો.  લીંક પર ક્લિક કરતાં ઓનલાઈન ફોર્મ પેજ ખુલશે અને માત્ર મીનીટોમાં જ મહાત્માઓ સેવા માટે રજીસ્ટ્રેશન કરી શકશે. ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં, સાથે આપેલ સૂચના પત્ર વાંચી જવા વિનંતી છે.

http://seva.dadabhagwan.org/

આ ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ 15મી મે, 2018 છે.

 ઉજવણીનો પ્રસ્તાવિત કાર્યક્રમ નીચે મુજબ છે જે સંજોગવશાત બદલાઈ પણ શકે છે.

 

તારીખ

ઇવેન્ટ

તારીખ

ઇવેન્ટ

૧૫ નવેમ્બર

ઓપનીંગ સેરેમની

૨૧ નવેમ્બર

પારાયણ દિવસ 

૧૬ નવેમ્બર

સોનેરી પ્રભાત, ઇન્ટરનેશનલ પરેડ,સંતો આશીર્વચન

૨૨ નવેમ્બર

જન્મજયંતી 

૧૭ નવેમ્બર

જ્ઞાનીપુરૂષ સત્સંગ

૨૩ નવેમ્બર

GNC ડે

૧૮ નવેમ્બર

PMHT ડે

૨૪ નવેમ્બર

જ્ઞાનવિધિ

૧૯ નવેમ્બર

સ્વામી પ્રતિષ્ઠા દિવસ

૨૫ નવેમ્બર

સેવાર્થી સત્સંગ  / કલોઝિંગ સેરેમની

૨૦ નવેમ્બર

કૃષ્ણ ભગવાન ભક્તિ દિવસ

 

 

     

 ૧૧૧મી જન્મજયંતીનો આ પ્રસંગ ‘મહાત્માઓ દ્વારા – મહાત્માઓ માટે’ છે, તો ચાલો આપણે બધા સાથે મળીને ‘૧૧૧ માટે એક થઇએ’

 
     
 

Website for New Visitor | Satsang Schedule | TV Programs Schedule | Website for Followers | WebTV/Live webcasts | Dadabhagwan.fm | Youth website | Kids website | Online Store

 
     
     
This message was sent to you by Dada Bhagwan Egroup.To ensure delivery of emails to your inbox, please add [email protected] to your address book or safe sender list, to know how, please  Click Here To change your subscription preferences, click on  Edit-Profile  To remove your subscription, click on  Unsubscribe 
     
Dada Bhagwan Foundation,Trimandir,Simandhar City,Ahmedabad Kalol Highway,Adalaj,Gandhinagar, 382421,India