Due to the ongoing pandemic situation and as per the Indian government guidelines, gatherings in large numbers is still neither possible nor advisable. In order to counter this constraint, *Online Aptputra Satsang* is being organized using the Zoom Conferencing platform for all interested spiritual seekers (Mumukshus).
We anticipate that this will act as a suitable alternative for all interested Mumukshus to obtain a brief introduction about ‘Akram Vignan’. This online platform also serves as an opportunity for Mumukshus to ask questions relating to their spiritual inquisitiveness or worldly worries and get life-changing solutions!
This session bears no fees or charges. Nevertheless, the registration has been made mandatory to help us plan the session.
*Registration details*: -
*Registration URL* : https://www.dadabhagwan.org/schedule
*Contact number*: +91 9328661144
*Online Satsang Details*: -
*Date & Day*: *4th October*, *Sunday*
*Time*: *5.30 to 6.30 PM* (Indian Standard Time)
Please attached image and share message to your friends and relatives.
હાલમાં ચાલી રહેલી કોરોના પરિસ્થિતિ અને ગવર્નમેન્ટની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને, વધારે સંખ્યામાં લોકોનું ભેગું થવું શક્ય નથી અને તે યોગ્ય પણ નથી. આ પરિસ્થિતિને ધ્યાને લઇ, ઝૂમ કોન્ફરન્સની સગવડતાના ઉપયોગથી આધ્યાત્મિક રસ ધરાવતા તમામ મુમુક્ષુઓ માટે 'ઓનલાઇન આપ્તપુત્ર સત્સંગ' નું આયોજન કરવામાં આવ્યું છે. જે રસ ધરાવતા મુમુક્ષુઓ માટે અક્રમ વિજ્ઞાનનો ટૂંકો પરિચય મેળવવા માટેનો યોગ્ય વિકલ્પ છે. આ ઓનલાઇન વ્યવસ્થા, મુમુક્ષુઓ માટે આધ્યાત્મિક જિજ્ઞાસાને અથવા સંસારી ચિંતાઓને લગતા પ્રશ્નો પૂછવા માટે અને જીવનમાં પરિવર્તન લાવનાર ઉપાયો મેળવવાની તક પણ છે.
આયોજનની સરળતા માટે રજીસ્ટ્રેશન ફરજીયાત રાખેલ છે અને નિઃશુલ્ક છે.
સેશનની વિગત નીચે આપેલ છે :-
તારીખ: 4 ઓક્ટોબર (રવિવાર)
સમય: સાંજે 5:30 pm થી 6:30 pm
સંપર્ક: +91-9328661144
વેબસાઈટ: https://www.dadabhagwan.org/schedule
ઉપર્યુક્ત વેબસાઇટની મુલાકાત લો અને તમારી સાચી ઓળખ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરો.
वर्तमान में चल रही कोरोना महामारी की स्थिति और सरकार के दिशानिर्देशों के अनुसार, बड़ी संख्या में सभाएँ अभी भी संभव नही हैं और ना ही उचित हैं। इस स्थिति को ध्यानमें रख के इच्छुक आध्यात्मिक साधकों (मुमुक्षु) के लिए ज़ूम कॅन्फेंसिंग प्लेटफ़ॉर्म का उपयोग करके ‘ऑनलाइन आप्तपुत्र सत्संग’ का आयोजन किया जा रहा है। हमें आशा हैं कि यह सभी मुमुक्षुओं के लिए ‘अक्रम विज्ञान’ के बारे में एक संक्षिप्त परिचय प्राप्त करने के लिए यह एक उपयुक्त विक्लप के रूप में कार्य करेगा। यह ऑनलाइन प्लेटफ़ॉर्म मुमुक्षुओं के लिए उनकी आध्यात्मिक जिज्ञासा या सांसारिक चिंताओं से संबंधित प्रश्न पूछने और जीवन परिवर्तन के लिए समाधान प्राप्त करने के अवसर के रूप में भी काम करता रहेगा|
इन सेशन्स के लिए निशुल्क रजिस्ट्रेशन अनिवार्य है। सेशन्स के बारे में जानकारी नीचे दी गई है :-
तो अब बिना कोई पल गंवाए तुरन्त ही, ऊपर दिए गये वेबसाइट पर जाकर 'अपने आप' को पहचानने के इस सुनहरे अवसर को अनलॉक करने के लिए अपना रजिस्ट्रेशन करवाएँ।
|